ગુજરાત તથા મધ્ય પ્રદેશમાં સોનાનો ઢોળ ચડાવી તથા નકલી બીલ બનાવી સોનીઓ સાથે છેતરપીંડી કરતી ઉત્તર પ્રેદેશની કનૌજની ગેંગ જડપી પકડી કુલ રૂ .૭,૯૨,૫૦૦ / – નો મુદ્દામાલ જપ્ત કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ
ગુજરાત તથા મધ્ય પ્રદેશમાં સોનાનો ઢોળ ચડાવી તથા નકલી બીલ બનાવી સોનીઓ સાથે છેતરપીંડી કરતી ઉત્તર પ્રેદેશની કનૌજની ગેંગ જડપી પકડી કુલ રૂ .૭,૯૨,૫૦૦ / - નો મુદ્દામાલ જપ્ત કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ મહાનીરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિશાલકુમાર વાઘેલા , સાહેબ સાબરકાંઠા નાઓએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે શ્રી . એમ.ડી.ચંપાવત , પો.ઇન્સ . એલ.સી.બી. નાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. શ્રી . એસ.જે.ચાવડા તથા પો.સ.ઇ. શ્રી . એન.આર.ઉમટ એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી શાખાના અ.હે.કો સનતકુમાર તથા અ.પો.કો.અમરતભાઇ , પ્રહર્ષકુમાર , વિજયકુમાર , પ્રકાશકુમાર , અનિરૂધ્ધસિંહ , મયુરીબેન , નિલમબેન , ડ્રા.પો.કો. રમતુજી , ગીરીશભાઇ , કાળાજી વિગેરે એલ.સી.બી શાખાના પોલીસ માણસોની ટીમે આજરોજ હિંમતનગર ટાઉનમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન બાતમી મળેલ કે સોનાનો ઢોળ ચડાવી બસ્તુઓ તથા નકલી બીલ બનાવી સોનાની વસ્તુઓ વેચવા માટે આવેલી બહેનોની હિલચાલ તલોદ શહેરમાં જોવા મળેલ હોવાની બાતમી મળતાં સદર બહેનોની તપાસ અર્થે તલોદ જતાં તલોદ અંબાજી ચોકથી તલોદ ટાવર ત્રણ રસ્તા તરફ ઉપરોકત કથ્થાઇ કલરની મારૂતી ઇકો ગાડી નં . UP - 84 - AF - 1164 ની આવતા તે ઇકો ગાડી રોકી તેમાં જોતાં ઇકો ગાડીમાં બહેનો તથા પુરૂષ ઇસમ હોય જેઓને નીચે ઉતારી ગાડીની ઝડતી તપાસ કરતાં નીચે જણાવેલ કોષ્ઠક મુજબ હોય સદર નીચે જણાવેલ કોષ્ઠક મુજબની ચિજ - વસ્તુઓ તથા રોકડ રકમની બાબતે પુછતાં તેઓ મુળ ઊત્તર પ્રદેશના કનૌજ નજીકના છીબરામપુરના રહેવાસી છીએ અને ઉજ્જૈન તથા ગુજરાતના સોમનાથ ખાતે જવાના રૂટ ઉપર રસ્તામાં જે જે નાના મોટા શહેરો આવે તે શહેરોના જુદાજુદા સોનીઓની દુકાને જઇ સોનીઓને અમારી પાસેની બિલ બુક પૈકી કોઇ પણ એક બિલ બુકમાંથી નકલી બિલ બનાવી સોનાનો ઢોળ ચડાવેલ વીટીઓ તથા પેન્ડલ તથા અન્ય સોનાની વસ્તુઓ જે તે જવેલર્સમાં વેચી જેની અવેજમાં અમે રોકડ રૂપિયા લઇને છેતરપીંડી કરેલ હોવાની કબુલાત કરેલ જે નીચે મુજબ છે .
આબીદ ભુરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.