ઠોયાણાની યુવતીને કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં જયપુર ખાતે પદવી થઈ એનાયત
માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી જયપુર નો અઢારમો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ પ્રસંગ ના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત હતા અને સાથે દીક્ષાંત સમારોહ નુ સંબોધન કર્યું હતું. રાજસ્થાનના ગવનેર હરિભાઉ કિસનરાવ બાગડે અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા પણ અતિથિઓ હતા. ઠોયાણા નિવાસી પરબતભાઈ અને દેવીબેન રાતડીયા ની દિકરી દક્ષાબેન પણ આ વર્ષે જયપુર થી કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં બી.ટેક સાથે સ્નાતક થઈ હતી આથી તેને પણ પદવી અર્પણ કરીને બિરદાવવામાં આવી હતી.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.