બોટાદ નાં વિદ્યા ટ્યુશન ક્લાસીસમાં ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ હતું.
વિદ્યા ટ્યુશન ક્લાસીસમાં ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં ધોરણ: ૫ થી ૮ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જેમાં પ્રથમ ચાર નંબરમાં વિજેતા બનેલા તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવેલ હતું.
જેમાં ધોરણ - ૫ માં પરમાર માનસી, ધોરણ - ૬માં શેખ મિતલ , ધોરણ -૭ માં ઘાંઘળ નિરવ અને ધોરણ - ૮ માં ભડલિયા ધારા પ્રથમ નંબર પર વિજેતા થયા હતા.આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન સંચાલક શ્રી ધવલસર ડાભી અને તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.