વડનગર માં એક દિવસ આંતરરાષ્ટ્રીય પતંગત્સવ મહોત્સવ ઉજવાયો
વડનગર માં એક દિવસ આંતરરાષ્ટ્રીય પતંગત્સવ મહોત્સવ ઉજવાયો
6 દેશો 42અને6 રાજ્યો ના 28પતંગ બાજો પતંગ ચગાવ્યો
ઉડે..રે પતંગ ઉડે..રે એવા ગીત સાથે આનંદ ઉલ્લાસ થી પતંગ મહોત્સવ સ્વાદ માણ્યો
વડનગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ના જન્મભૂમિ પર એક દિવસ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાઈ ગયો તેમાં સન.૨૦૨૨ માં સૌ પ્રથમ વાર આ પતંગોત્સવ યોજાયો હતો તેથી હવે દર વર્ષ જેમ આ વડનગર માં ગુજરાત પ્રવાસન નિગમ તથા જીલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા એક દિવસ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી તેમાં૧૬ દેશો ના ૪૨ પતંગ બાજો અને બહાર ના પાંચ રાજ્યોના જેવા કે કેરલ ઓડિશા સિક્કિમ તેલંગાણા ઉત્તર પ્રદેશ ગુજરાત ૨૬ પતંગ બાજો અવનવા પતંગ ઉડાડીને પતંગ મહોત્સવ પ્રારંભ કર્યો હતો વિદેશી બહેરીન, કોલંબિયા હંગેરી ઈન્ડોનેશિયા, જાપાન માડાગાસ્કર માલ્ટા મોરેસિયસ મેક્સિકો, મોરોક્કો, રશિયન ફેડરેશન ,સાઉદી અરેબિયા, સ્લોવેકિયા ,શ્રીલંકા, થાઈલેન્ડ, યુએસએ. ના૪૨પતંગબાજો એ ભાગ લીધો હતો અને ગુજરાત સહિત ના ૨૮પતંગબાજાએ પણ ભાગ લીધો હતો
આ પ્રસંગે ઊંઝા ખેરાલુ બહુચરાજી કડી સહિત ના ધારાસભ્યો તેમજ પદ અધિકારી ઓ અને સ્થાનિક અગ્રણીઓ અને જિલ્લા ના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર પ્રવાસન વિભાગ અને સ્થાનિક અધિકારીઓ ભારે જહેમત ઉઠાવી ને આ કાર્યક્રમ ને સફળ બનાવવા હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.