બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ મારી માટી મારો દેશ કડાશ યાત્રા લઈ ભમરીયા ગામે પહોંચ્યા - At This Time

બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ મારી માટી મારો દેશ કડાશ યાત્રા લઈ ભમરીયા ગામે પહોંચ્યા


માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે 'મારી માટી, મારો દેશ' અભિયાન અંતર્ગત વીરોને વંદન કરવા આહવાન કર્યું છે. આ અભિયાન દ્વારા સમગ્ર દેશભરમાંથી કળશ યાત્રા નીકળી રહી છે. જે અંતર્ગત આજેબાલાસિનોર તાલુકા ના ભમરીયા ખાતે ૭ નંબર વોર્ડનીઅને વિધાનસભા બુથ નંબર ૧ અને ૨ નંબર માં કળશ યાત્રામાં. ધારાસભ્ય માનસિંહ કે ચૌહાણ અને સરપંચ શ્રી પરબીયા દિલીપ સિંહ સરપંચ નયનાબેન ના પ્રતિનિધિ બાબુભાઇ દૂધ મંડળી ના સેક્રેટરી તથા ગામ ના આગેવાન નો જોડાઈ ધન્યતાની લાગણી અનુભવી. વીરોને સહૃદય વંદન પાઠવ્યા. પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ રાઠોડ નું સન્માન કરવામાં આવ્યું


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.