જસદણમાં દિલ સે ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી સેવા પ્રવૃત્તિ - At This Time

જસદણમાં દિલ સે ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી સેવા પ્રવૃત્તિ


જસદણમાં હાલ કાળજાળ ગરમી પડતી હોય ત્યારે લોકો પણ ત્રાહિમામ પુકારી રહ્યા છે ત્યારે સેવા ભાવી લોકો દ્વારા લોકોને ગરમીથી બચવા માટે સરબત નું વીતરણ કરવા આવી રહ્યું છે ત્યારે દીલસે ફાઉન્ડેશન દ્વારા બજારમાં આવતાં જતાં વડે મારગુ ને નિશુલ્ક ઠંડા શરબત નું વીતરણ કરી લોકોને ઠંડકનો અહેસાસ કરાવ્યો જે હતું દીલસે ફાઉન્ડેશન નાં યુવકો સહિત આયોજન કર્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.