હિંમતનગર: મોતીપુરા વિસ્તારમાંથી એસીના બે આઉટડોર તથા સામાન ચોરાયો - At This Time

હિંમતનગર: મોતીપુરા વિસ્તારમાંથી એસીના બે આઉટડોર તથા સામાન ચોરાયો


રિપોર્ટર..ઝાકીર હુસેન મેમણ

હિંમતનગર: મોતીપુરા વિસ્તારમાંથી એસીના બે આઉટડોર તથા સામાન ચોરાયો

હિંમતનગર શહેરના મોતીપુરા વિસ્તારમાં આકરી ગરમીમાં એસીના આઉટડોર કોમ્પ્રેસર ચોરાયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે આ અંગે મળતી વિગતો અનુસાર અબ્બાસ ભાઈ નસીબ ભાઈ ખરોડીયા ના હોટલના ધાબા ઉપર ફીટ કરેલા ડાયકિન કંપનીના એક દોઢ ટન નું અને બીજું બે ટનનું એસી નું આઉટડોર કોમ્પ્રેસર તથા પિત્તળના વાલ મળી કુલ 31,000 ના સામાનની કોઈ સમય ચોરી કરી હતી જેને લઈને તેમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.