રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ ટીમનું ચેકિંગ. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ ટીમનું ચેકિંગ.


રાજકોટ શહેર તા.૧૭/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નાણાવટી સર્કલ થી રામેશ્વર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૨ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૩ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૨૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (૧) મોમાઈ સુપર માર્કેટ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨) ખોડિયાર ગાંઠિયા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૩) દેવાંશી જનરલ સ્ટોર લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૪) સમૃધ્ધા ફાસ્ટફૂડ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૫) ભવાની કિરણા ભંડાર લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૬) આસ્થા પ્રોવિઝન સ્ટોર લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૭) માધુરી નમકીન લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૮) પુજા પાણીપુરી લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૯) મહેશ પ્રોવિઝન સ્ટોર લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૦) જલારામ પ્રોવિઝન સ્ટોર લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૧) ક્રિષ્ના સેલ્સ એજન્સી લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૨) ખોડિયાર જનરલ સ્ટોર લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૩) રાધે ડ્રાયફ્રૂટ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (૧૪) જય ચામુંડા ફરસાણ (૧૫) ચાકૂસ કિચન (૧૬) અનુગ્રહ સેલ્સ એજન્સી (૧૭) શ્રી યમુનાજી સુપર માર્કેટ (૧૮) શાયોના પ્રોવિઝન સ્ટોર (૧૯) ડોલી અમુલ પાર્લર (૨૦) જલીયાણ ફરસાણ (૨૧) બાપાસીતારામ કોલ્ડ્રિંક્સ (૨૨) જય ગોપાલ ફરસાણની ચકાસણી કરવામાં આવેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image