હળવદમાં 2.50 કરોડથી વધુના ખર્ચે બસ સ્ટેન્ડ નું લોકાર્પણ
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને બહાર જવા માટે એસટીની મુસાફરી માટે સારા બસ સ્ટેન્ડની ઘણા વર્ષોથી જરૂર હતી ત્યારે આજે 2.50 કરોડથી વધુ ના ખર્ચે હળવદમાં બસ સ્ટેન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ચાર સાઈન બોર્ડ સાથે એકી સાથે ચાર બસ ઊભી રહી શકે, તેમજ કેન્ટીન, બે સ્ટોલ, મહિલા આરામ રૂમ, પુરુષ આરામરૂમ પૂછપરછ બારી પાણીની પરબ સહિતની બસ સ્ટેન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું સાથે હળવદ અમદાવાદ એસટી બસ સ્ટેન્ડ લીલી જંડી આપી આ પ્રસંગે હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જિલ્લા ભાજપ પ્રમુખ, એપીએમસી ચેરમેન, વેપારી મહામંડળ ના પ્રમુખ, કોમર્સ ઓફ ચેમ્બર્સ ના પ્રમુખ તેમજ ભાજપના આગેવાનો તેમજ વેપારી અગ્રણી બીપાલાલ સહિત એસટી વિભાગ રાજકોટના વિભાગીય પરિવહન અધિકારી વી બી ડાંગર સહિત એસટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિતનાઓ હાજર રહ્યા હતા
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.