જસદણમાં ગર્જના સાથે માવઠું: ઠંડીમાં વધારે સાથે ખેડૂતને પણ ચિંતામાં વધારો
જસદણ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો,વાતાવરણ ફરતા ખેડૂતોમાં મૂંઝવણ ઊભી થઈ હતી અને અમરેલી પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે બપોર પછી જસદણ પંથકમાં વરસાદી માહોલ જામતા માવઠું થયું હતું જેમાં વીજળી સાથે વરસાદ પડ્યો હતો જસદણ તાલુકામાં વરસાદને કારણે લગ્ન પ્રસંગોમાં ભંગ પાડ્યો હતો તેમજ આ માવઠાએ ખેડૂત ની ચિંતામાં વધારો કર્યો હતો. એકબાજુ જ્યારે ખેડૂત ને લાઈટ નો પ્રશ્નને લઈ ને સરકાર સાથે વાટાઘાટો ચાલે છે ત્યારે આજે વરસાદ પડતા વાડીમાં પાક ને લઈને ચિંતામાં ઉમેરો થયો છે.
રીપોર્ટ રસીક વિસાવળીયા
1000320335">100032033589228&sfnsn=wiwspmo&mibextid=6aamW6">https://m.facebook.com/story.php?story_fbid=pfbid021mRrJsWKeDtw2Mp4cpuCFPgkFKXJMYi7HDuRqWTHTNjLWC1cseCRkNPU5sLzraQCl&id=1000320335">100032033589228&sfnsn=wiwspmo&mibextid=6aamW6
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.