હોમગાર્ડ યુનિટ મોટા ખૂંટવડા ધ્વરા સફાઈ અભિયાન કાર્યક્રમ - At This Time

હોમગાર્ડ યુનિટ મોટા ખૂંટવડા ધ્વરા સફાઈ અભિયાન કાર્યક્રમ


મહુવા તાલુકાના મોટાખુંટવડા ખાતે હોમગાર્ડ યુનિટ દ્વારા સફાઈ અભિયાન યોજાયુ. સ્વચ્છતા હી સેવા અંતર્ગત પખવાડિયું સેવાનું અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા છે ત્યારે મહુવા તાલુકાના મોટા ખુંટવડા હોમગાર્ડ યુનિટ દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ સફાઈ કામગીરીમાં મોટા ખુંટવડા યુનિટના અધિકારી શ્રી. જે. બી. પંડ્યા સાહેબ, પાટા ક્લાર્ક એચ. એમ. રાવલિયાભાઈ યુનિટ ના N. C. O અને જવાનો ની ઉપસ્થિતમાં આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા


9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.