ધારાસભ્યએ મેઘાણીના હમશકલ સાથે કરી શુભેચ્છા મુલાકાત - At This Time

ધારાસભ્યએ મેઘાણીના હમશકલ સાથે કરી શુભેચ્છા મુલાકાત


‘મેઘાણીના પગલે મેરની મે’માનગતી' પુસ્તકના લેખક રણછોડભાઈ મારૂ સાથે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ માહિતીસભર પુસ્તક લખવા માટે અભિનંદન પાઠવ્યા અને પુસ્તક ભેટ સ્વરૂપે આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.