ધંધુકા માર્કેટયાર્ડમાં 2450 મણ બીટી કપાસની આવક નોંધાઇ હતી. - At This Time

ધંધુકા માર્કેટયાર્ડમાં 2450 મણ બીટી કપાસની આવક નોંધાઇ હતી.


ધંધુકા માર્કેટયાર્ડમાં 2450 મણ બીટી કપાસની આવક નોંધાઇ હતી.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા માર્કેટયાર્ડમાં ભાલ પંથકના ગલસાણા, ગુંજાર, વાગડ, રંગપુર,છારોડીયા, ઝાંઝરકા, કોટડા, હડાળાજેવા અન્ય ગામોના ખેડૂતો ટ્રેક્ટર,કપાસ સહિતના સાધનોમાં બીટી કપાસસહિતની જણસીઓ વેચાણ અર્થે લઇનેઆવતાં હોય છે. ત્યારે તા.31જાન્યુઆરીએ 2450 મણ બીટીકપાસની આવક નોંધાઇ હતી.કપાસની હરાજીમાં પ્રતિમણે સૌથીઉંચો ભાવ 1424નો બોલાયો હતો.જ્યારે સૌથી નીચો ભાવ 1105 નો બોલાયો હતો. જેમાં શંકર કપાસની 80921 ક્વિન્ટલ આવક, કાલા કપાસની 1441 ક્વિન્ટલ આવક, ચણાંની 4896ક્વિન્ટલ આવક નોંધાઇ હતી. આમ
ગતવર્ષના 1700ના ભાવ સામે આ વખતેખેડૂતોએ ઓછા ભાવ મળ્યા હતા.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.