આરોગ્યના વિભાગીય નિયામક ડો.વાળા અને ટીમ દ્વારા રાત્રીના શિહોર ખાતે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરાયુ - At This Time

આરોગ્યના વિભાગીય નિયામક ડો.વાળા અને ટીમ દ્વારા રાત્રીના શિહોર ખાતે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરાયુ


ભાવનગર ઝોનના આરોગ્ય નિયામક આર.ડી.ડી.
ડો.એચ.બી.વાળા અને ટીમના ડો.યોગેશ્વર ઉપાધ્યાય દ્વારા રાત્રીના વરતેજ તથા શિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અચાનક સરપ્રાઇઝ મુલાકાત લેવામાં આવી તમામ સ્ટાફ ઉપસ્થિત છે કે કેમ,દર્દીઓને સેવાઓ યોગ્ય રીતે મળી રહી છે કે કેમ,દવાઓ ઉપલબ્ધ છે કે કેમ તે બાબતોની ચકાસણી કરવામાં આવી દર્દીઓ સાથે પણ મુલાકાત કરી તેમના પ્રતિભાવો લેવામાં આવ્યા તથા સ્ટાફને જરૂરી સૂચનો કરવામાં આવ્યા ટીમ દ્વારા વધુમાં જણાવ્યું કે સરકાર દ્વારા લોકોની આરોગ્ય સુખાકારી માટે બિલકુલ બેદરકારી સ્લાવવામાં નહિ આવે

રીપોર્ટ નિલેષ આહીર


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image