ભેસાણ માં ત્રણ ધોરીમાર્ગ ઉપર થયેલ પેશકદમી (દબાણો) તંત્ર દ્વારા દુર કવામાંઆવ્યા - At This Time

ભેસાણ માં ત્રણ ધોરીમાર્ગ ઉપર થયેલ પેશકદમી (દબાણો) તંત્ર દ્વારા દુર કવામાંઆવ્યા


ભેસાણ માં ત્રણ ધોરીમાર્ગ ઉપર થયેલ પેશકદમી (દબાણો) તંત્ર દ્વારા દુર કવામાં આવ્યા ભેસાણ ગામથી ત્રણ ધોરીમાર્ગો ઉપર થયેલી પેશકદમી આર. એમ. બી. વિભાગ દ્વારા ડીમોલેસન કરવામાં આવ્યું જેનો નિર્ણય સંકલન સમિતિ મા પ્રાંત અધિકારી ની અધ્યક્ષને લેવા માં આવ્યો હતો આની અગાઉ પણ ભેસાણ ના તમામ વેપારી ને તંત્ર દ્વારા પંદર દિવસ નો સમય આપવા આવ્યો હતો અને નોટિસ પણ આપવા માં આવી હતી જેને ધિયાને લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ ધોરીમાર્ગો ઉપર જે લોકો અને વેપારી ઓ એ જે દબાણો કરેલ તેને આજે ડીમોલેસન કરવામાં આવ્યું આતકે પ્રાંત અધિકારી શ્રીમતી કીર્તન બેન રાઠોડ ની સૂચના મુજબ અને જૂનાગઢ ના માર્ગ અને મકાન વિભાગ ના ઇન્ચાર્જ. નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી વિવેક ગોવસ્વામી સાહેબ તેમજ મામલતદાર શ્રી એમ.આઇ.મલેક સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવસાર સાહેબ તેમજ બીલખા ના પી. એસ. આઇ. અને ભેસાણ ના ઇન્ચાર્જ.પી. એસ.આઇ. રાજેન્દ્ર સિંહ ચુડાસમા સહિત પોલીસ સ્ટાફ હાજર રહી તમામ અધિકારી ના સંકલન સાથે રહી ને આમિસન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં જેને મોટું દબાણ કર્યું હોય તેને તંત્ર દ્વારા બે દિવસ ની મુદત આપવાં માં આવી હતી અને બીજા દબાણો લારી/ગલા/તેમજ હોલ્ડિંગો તેમજ નાની દીવાલો તથા ઓટા ઓ દૂર કરવા માં આવ્યા હતા અને તમામ વેપારી મિત્રો એ તંત્ર ને સાથ અને સહકાર આપ્યો હતો જેમાં ભેસાણ ના મુખ્ય ધોરીમાર્ગો માં ભેસાણ થી જૂનાગઢ જતો રસ્તો બીજો ભેસાણ થી મોટા કોટડા રસ્તો તેમજ ભેસાણ થી પરબ જતા રસ્તા પર નો દબાણો દૂર કરવા માં આવ્યા હતા જેની કામગીરી 60 ટકા જેવી પુરિકરી દેવામાં આવી હતી જે તમામ કામગીરી માં આર. એમ બી. વિભાગ ના કર્મચારી અને સ્ટાફ બે જેસીબી અને એક ડમફર સાથે કામગિરિ હાથ ધરાઇ હતી જેમાં ફરી વાર જો કોઈ દબાણ કરવા માં આવશે તો તંત્ર દ્વારા તોડી પાડવા આવશે તેની તમામ નુકસાની ની જવાબદારી જેતે વ્યક્તિ ની રહેશે અને તંત્ર દ્વારા પાંચ દિવસ સતત મોનીટરીંગ કરવા માં આવશે અને જો કોઈ દબાણ કરશે તો તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માં આવશે અને તંત્ર ની કોઈ પણ જાત ની જવાબદારી રેસે નહિ કાસમ. હોથી....ભેસાણ.. મોં.9913465786....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.