બોટાદ જિલ્લા અનુસુચિત જાતિ મોરચા દ્વારા સરકારી કુમાર છાત્રાલય અને સરકારી કુમારી છાત્રાલયની મુલાકાત કરાઈ - At This Time

બોટાદ જિલ્લા અનુસુચિત જાતિ મોરચા દ્વારા સરકારી કુમાર છાત્રાલય અને સરકારી કુમારી છાત્રાલયની મુલાકાત કરાઈ


બોટાદ જિલ્લા અનુસુચિત જાતિ મોરચા દ્વારા સરકારી કુમાર છાત્રાલય અને સરકારી કુમારી છાત્રાલયની મુલાકાત કરાઈ

બોટાદ જિલ્લા અનુસુચિત જાતિ મોરચા દ્વારા સરકારી કુમાર છાત્રાલય અને સરકારી કુમારી છાત્રાલય ની મુલાકાત કરવામાં આવી.જેમાં કુમાર છાત્રાલય ખાતે જિલ્લા મોરચા ના પ્રમુખ ધવલ ડોડીયા,બને મહામંત્રી દેવજીભાઈ અને અરવિંદભાઈ તેમજ હસમુખભાઈ અને કુમારી છાત્રાલયમાં પ્રદેશ કારોબારી સભ્ય અરુણાબેન રાઠોડ અને રસીલાબેન અલગોતર તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.