ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિ પૂજન પ્રસંગે ઉપસ્થિત રહેતા ડો. વલ્લભભાઈ કથીરિયા · “ભક્તિ દ્વારા એકતાની શક્તિ” ના દર્શન કરાવનાર - At This Time

ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિ પૂજન પ્રસંગે ઉપસ્થિત રહેતા ડો. વલ્લભભાઈ કથીરિયા · “ભક્તિ દ્વારા એકતાની શક્તિ” ના દર્શન કરાવનાર


ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિ પૂજન પ્રસંગે ઉપસ્થિત રહેતા ડો. વલ્લભભાઈ કથીરિયા

· “ભક્તિ દ્વારા એકતાની શક્તિ” ના દર્શન કરાવનાર

રાજકોટ ખોડલધામ રાજકોટ દ્વારા રાજકોટ નજીક અમરેલી ગામે શરૂ કરવામાં આવનાર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિ પૂજન પ્રસંગે ખોડલધામ - કાગવડ મુકામે ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી. તસ્વીરમાં દીપ પ્રાગટ્યમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, ખોડલધામના પ્રણેતા સ્થાપક અને અધ્યક્ષ શ્રી નરેશભાઈ પટેલ, ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા તથા ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા દ્રષ્ટિગોચર થાય છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.