સુલતાનપુર વડ ગામ ની યુવતી મેરેથોન દોડમાં પ્રથમ નંબરે - At This Time

સુલતાનપુર વડ ગામ ની યુવતી મેરેથોન દોડમાં પ્રથમ નંબરે


સુલતાનપુર વડ ની યુવતી મેરેથોન દોડ માં પ્રથમ નંબરે

વિસનગર ખાતે ભારત વિકાસ પરિષદ દ્રારા મેરેથોન દોડ 7 કિલોમીટર ની યોજાઈ જેમાં વડનગર તાલુકાના સુલતાનપુર (વડ) ગામ ના ઠાકોર જશોદાબેન છનાજી 7 કીમી ની દોડ માં પ્રથમ નંબર લાવી વડનગર તાલુકા અને સુલતાનપુર ગામનું ગૌરવ વધાર્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.