પોરબંદરની લેડી હોસિપટલ ખાતે અપાઈ ફાયર સેફટીની તાલીમ - At This Time

પોરબંદરની લેડી હોસિપટલ ખાતે અપાઈ ફાયર સેફટીની તાલીમ


પોરબંદરની એમ.આર.લેડી હોસ્પિટલ ખાતે ફાયર સેફટી અંતર્ગત ફાયર સેફટી ઓફિસર યસ મોઢા દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આગ ઓલવવાની પ્રક્રિયા, અપાત્કાલીન સમયનો સામનો તથા સ્વબચાવની કામગીરી વિશે સમજાવવામાં આવ્યું હતુ.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.