હેપી બર્થ ડે સ્મિત - At This Time

હેપી બર્થ ડે સ્મિત


હેલો ફ્રેન્ડ્સ મારું નામ મકવાણા સ્મિત છે આજે મારો જન્મદિવસ છે મારા પપ્પાનું નામ મકવાણા નિલેશભાઈ તથા મમ્મીનું નામ મકવાણા ઉર્મિલાબેન છે હું આજે મારા ઘરે બર્થ ડે પાર્ટી રાખેલ છે કેક કાપી ચોકલેટ તથા આઈસ્ક્રીમ ખાઈશ અને મારા ભાઈ યુવરાજ તથા વિવાન જીત કૈવલ કવ્યાંજલી સાથે તોફાન મસ્તી કરીશ તમે આવશો ને મારી બર્થ – ડે પાર્ટીમાં આજરોજ મકવાણા સ્મિત જન્મદિવસ નિમિત્તે એડ ધીસ ટાઇમ પરિવાર તથા મારા મામા વિજયભાઈ બગડા પત્રકાર જામજોધપુર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image