બોટાદમાં દેવીપુજક સમાજની નવ વર્ષની દીકરી ઉપર બળાત્કાર અને મર્ડર કેસમાં સજા મળે તે માટે ધંધુકા મામલતદારને વિરાટ દેવીપુજક સંઘ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
બોટાદમાં દેવીપુજક સમાજની નવ વર્ષની દીકરી ઉપર બળાત્કાર અને મર્ડર કેસમાં સજા મળે તે માટે ધંધુકા મામલતદારને વિરાટ દેવીપુજક સંઘ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
તાત્કાલિક આરોપીને ફાંસી આપવામાં આવે નહિતર ઉગ્ર આંદોલન કરવામાં આવશે જિલ્લા પ્રમુખ કીર્તિભાઈ ચાવડા સામજીભાઈ સાથળિયા જયેશભાઈ મકવાણા દિલીપભાઈ મકવાણા સંજયભાઈ ઝાલા અલ્પેશભાઈ મકવાણા ગીતાબેન પરમાર તથા ધંધુકા ના સ્થાનિક આગેવાનોએ હાજરી આપી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.