ગૃહમંત્રીના હસ્તે પખવાડિયા પૂર્વે લોકાર્પિત બસસ્ટેન્ડમાં કાગડા ઉડતા જોવા મળ્યા, વીજ કનેક્શનના અભાવે કેન્ટીન અને સ્ટોલ બંધ
રાજકોટ એસટી બસપોર્ટનું ભારણ ઘટાડવા પખવાડિયા પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 4.47 કરોડના ખર્ચે તૈયાર થયેલ સેટેલાઇટ એસટી બસસ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં અહીં મોટાભાગની સુવિધાઓ તાળામાં કેદ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કેન્ટીન, સ્ટોલ્સ ઉપરાંત રિઝર્વેશન બારી પણ બંધ હાલતમાં હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.