વિછીયા તાલુકાના સરતાનપર ગામે શું થયું જાણો - At This Time

વિછીયા તાલુકાના સરતાનપર ગામે શું થયું જાણો


વિછીયા તાલુકાના સરતાનપર ગામે રાજુભાઈ કાનાભાઈ મકવાણા ઉમર વર્ષ 32 ધંધો મજૂરી જે ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં મળી આવતા જસદણ પોલીસે ગુનો નોંધી અટકાયત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.