કડાણા મામલતદાર કચેરીમાં નેટ કનેક્ટિવિટી ખોરવાઈ
કડાણા મામલતદાર કચેરીમાં નેટ કનેક્ટિવિટી બંધ થતાં રેશનકાર્ડની કામગીરી બંધ
આજે બપોર બાદ નેટ બંધ થતાં હાલાકી
રેશનકાર્ડમાં નામ કમી કરાવવા ઉમેરવા અને સુધારા કરવા તેમજ e KYC માટે લોકોને હાલાકી
નેટ કનેક્ટિવિટી ન હોવાના કારણે લોકોને ભારે હાલાકી
મામલતદાર કચેરી ખાતે કામગીરી માટે આવતા લોકોને કામ ન થતા વીલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો
સામાન્ય દિવસોમાં પણ નેટ સ્લો ચાલતું હોવાની બૂમો ઊઠી
છેલ્લા દસ દિવસથી ધક્કા ખાઈ રહ્યા હોવાનો પણ સ્થાનિક લોકોનો આરોપ
9825521069
આ પ્રકારના તમામ સમાચાર માટેે
