જસદણ બાયપાસ રોડ માથી નેશનલ હાઇવૅ તો થયો પરંતુ ભાદરના પુલ ઉપર મણ મણ ના ખાડા પાણીનો ભરાવૉ પુલ પણ જરજરીત ગમે ત્યારે દુર્ઘટના બની શકૅ તુરંત સમારકામ કરૉ અન્યથા આંદૉલન ધીરુભાઈ ભાયાણી - At This Time

જસદણ બાયપાસ રોડ માથી નેશનલ હાઇવૅ તો થયો પરંતુ ભાદરના પુલ ઉપર મણ મણ ના ખાડા પાણીનો ભરાવૉ પુલ પણ જરજરીત ગમે ત્યારે દુર્ઘટના બની શકૅ તુરંત સમારકામ કરૉ અન્યથા આંદૉલન ધીરુભાઈ ભાયાણી


જસદણ શહેર નો બાયપાસ રોડ હવે બાયપાસ નહીં પણ નેશનલ હાઈવે જાહેર કરવામાં આવ્યો છે અને આર એન બીપંચાયતૅ નેશનલ હાઈવે ઓથોરિટી ને સોંપી દેવામાં આવ્યો છે પરંતુ આ નેશનલ હાઈવે ભાદર નદી ઉપર આવેલ પુલમાં મણ મણના ખાડા પડ્યા છે તેમજ પુલ પણ આખો ખખડધક અને જર્જરિત થયો હોવા છતાં તેની કોઈ મરામત થતી નથી આ બાબતે જસદણ શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણીએ જણાવ્યું છે કે આ પુલ ઉપર પાણી ભરાય છે જેથી વાહન ચાલકૉનૅ ભારૅ મુશ્કેલી થાય છે પુલ ઉપર પાણી ભરાવા નૅ કારણે વાહનો ખાડામાં ફસાય છે છતાં નેશનલ હાઇવે તંત્ર ઠાગાઠૈયા કરતું હોવાથી જસદણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણીએ તુરંત આ રોડની મરામત કરવા અથવા તો નવો બ્રીજ બનાવવાની પ્રક્રિયા કરવા જણાવ્યું છે આ ઉપરાંત હાલ વરસાદને લીધે પુલમાં ખાડા અને તેમાં પણ ગોઠણ ડૂબ પાણી ભરાતા હોય જેથી વાહન ચાલકોને ખબર નથી પડતી કે પાણીમાં ક્યાં ખાડો છે જેથી નાના મોટા અકસ્માતો થાય છે તેમ જ આ પુલ ગમે ત્યારે દુર્ઘટના શરજી શકે તેઓ જૂનો હોય આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી તુરંત કરવામાં આવૅ નહીંતર
લોકોને સાથે રાખી ઉગ્ર આંદોલનના મંડાણ કરવામાં આવશે આ ઉપરાંત ઉચ્ચ કક્ષાએ પણ આ ગંભીર ફરિયાદો કરવામાં આવશે તેમ અંતમાં પૂર્વ નગરપતિ ધીરુભાઈ શામજીભાઈ ભાયાણીએ જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.