ગઢડા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો 302 હેઠળના આરોપીને આજીવન કેદની સજા
ગઢડા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો 302 હેઠળના આરોપીને આજીવન કેદની સજા
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનમાં 2019 માં મહેશભાઈ વાલજીભાઈ પરમાર વિરુદ્ધ થયેલ કેસની તપાસ કરનાર પોલીસ ટી.એસ.રીઝવી દ્વારા ઝડપી સચોટ પુરાવા સાથે તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કરેલ તેમજ સરકારી વકીલ કે. એમ મકવાણાની અસરકારક દલીલ તથા પુરાવા ગ્રાહ્ય રાખી સેશન્સ જજ સાહેબ કુ.કુર્તીદા રણછોડભાઈ પ્રજાપતિ દ્વારા આરોપીને આજીવન કેદ અને રૂપિયા 25000 નો દંડ કે જો દંડ ના ભરે તો છ માસની કેદની સજા અને દંડનો હુકમ ફરમાવવામાં આવ્યો.
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.