ખેડબ્રહ્મા ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામા આવ્યુ - At This Time

ખેડબ્રહ્મા ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામા આવ્યુ


ખેડબ્રહ્મા ખાતે તાલુકાના કક્ષાના વિદ્યા સમીક્ષા કેન્દ્રનું એડમિનિસ્ટ્રેશનના સુમિત ચૌધરી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર દ્વારા શાળાઓની હાજરી, વિવિધ મૂલ્યાંકન, શાળા એક્રિડીએશન જેવી અગત્યની કામગીરીમાં રીયલ ટાઇમ ડેટા મેળવી ગુણવત્તાલક્ષી શિક્ષણને અસરકારક બનાવવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.