બોરસદમાં રન માટે રમખાણ - At This Time

બોરસદમાં રન માટે રમખાણ


બોરસદમાં સરકારી દવાખાનાની પાછળ આવેલા ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતાં યુવકો વચ્ચે રન બાબતે તકરાર થઈ હતી. જેમાં બે માથાભારે યુવકોએ ભેગાં મળી સામેની ટીમના એક યુવક ઉપર બેટ વડે હુમલો કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ અંગે બોરસદ શહેર પોલીસે બંને હુમલાખોર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી કાયદસરની કાર્યવાહી કરવામા આવી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.