જસદણ તાલુકાના હડમતીયા ગામે એક બીજાને ગાળો આપવાના બાબતે થઈ બબાલ : 4 લોકો સામે પોલીસ ફરિયાદ
જસદણ તાલુકાના હડમતીયા ગામે એક બીજાને ગાળો આપવાના બાબતે થઈ બબાલ : 4 લોકો સામે પોલીસ ફરિયાદ
જસદણ તાલુકાના હડમતીયા ગામે એક બીજાને ગાળો આપવાના બાબતે માથાકૂટ થતા ધર્મેન્દ્રભાઈ જાદવભાઈ ને પારસ ભાઈ ભરતભાઈ ચૌહાણ દ્વારા લાકડી થી માથાના ભાગે મારે ઝઘડામાં ધર્મેન્દ્રભાઈ ના બા વચ્ચે પડતા તેમને પણ ડાબા હાથના કાંડા ઉપર બે ઘા મારતા પડી ગયેલ આ ઝઘડામાં ધર્મેન્દ્રભાઈ ના પત્ની વચ્ચે આવતા રીંકલબેન ને પણ ડાબા હાથના કાંડા પાસે ગા મારતા મૂંઢ ઇજા પહોંચી હતી અને પારસ ભાઈ ના પરિવારજનો ભૂંડી ગાળો આપતા મોટી બબાલ થઈ હતી ત્યારે ધર્મેન્દ્રભાઈના બાને વધુ બીજા પહોંચતા જસદણ સરકારી દવાખાને લઈ જવામાં આવેલ આથી ધર્મેન્દ્રભાઈ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી જેમાં એક બીજા સાથે અગાઉ ગાળા ગાળી અને જુના ખાર રાખી ધર્મેન્દ્રભાઈ ના પત્ની તથા તેમના માતા ને મારી ભૂંડી ગાળો આપી જેથી પારસભાઈ ભરતભાઈ ચૌહાણ, ભાવેશભાઈ ભરતભાઈ ચૌહાણ, પિયુષ ભરતભાઈ ચૌહાણ સંગીતાબેન ભરતભાઈ ચૌહાણ વિરુદ્ધ આઈપીસી કલમ 323, 504, 114 તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આ તકે જસદણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.