ઝોઝ ગામે ભાથીજી મહારાજ ના મંદિરે હોમ હવન કરી ભાવિકોએ દર્શન કર્યા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઝોઝ ગામે આવેલ ભાથીજી મહારાજના મંદિરે મેળો ભરાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો આહિય વર્ષો જૂનું બનાવેલ મંદિર ભાથીજી મહારાજ નું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતુ જેમાં ગ્રામજનો ઉપસ્થિત રહી ને ભાથીજી મહારાજ તેમજ ખોડીયાર માતાજી ના મંદિરે ધજા ચઢાવવામાં આવી હતી અને હોમ હવન કરી ને ભાથીજી મહારાજ નું લીલા નું ઝુથ રમતું હોય છે જેમકે આગિયા મળતી માહિતી અનુસાર કોઈ સર્પ જેવું કરડતા મદિર ખાતે ઉતારવામાં આવે તેવું પણ જાણવા મળ્યું હતું જેવા પરચા ધારી સ્થાનક ગણવામાં આવે છે અને તીર કમઠું તલવાર હાથ લઈ ઝૂજ નું વર્ણન પણ કરવામાં આવતું હોય છે મંદીર માં ભગવાનની મહા આરતી કરી પ્રસાદ લઈને ધન્ય અનુભવતા હોય છે દરેક જ્ઞાતિના લોકોને દર્શન કરવા આવતા હોય છે આને ભજન મંડળી માં ભગવાનના ગુણ ગાતા હોય છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.