મેઘાણીનગર આવેલ ભાર્ગવ રોડ પર આવેલ રવિપાર્ક, આસોડિયા ચુવાળનગર, સચિદાનંદ ભાર્ગવ સોસાયટી માં રહેતા વગરે લોકો ને મ્યુનિસિપલ કોર્પોરેશનની લાલ બસ સવારે સમય સર ના હોવાથી લોકો પરેશાન સ્કુલ નોકરી અને ધંધા પર જતા લોકો ને સવારે આ બસ ની સુવિધા ના મળતી હોવાથી અહિયાં રહેતા લોકો ચાલી ને છેલ્લા બસ સ્ટેન્ડ જવાની ફરજ..

મેઘાણીનગર માં આવેલ આ સોસાયટીના લોકો ને સવારે મ્યુનિસિપલ કોર્પોરેશન બસ નો ટાઇમ સવારે સમય સર આવતી ના હોવાથી અહિયાં રેહેતા લોકો ને છેક છે છેલ્લા બસ સ્ટેન્ડ ચાલી ને અથવા રીક્ષામાં આવવું પડે તેવી પરીસ્થિતિ છે
કાલુપુર અને લાલ દરવાજા સુધી જવા આવવા માટે લાલ બસ ની સુવિધા નથી
લોકો ને કાલુપુર અથવા લાલ દરવાજા જવા માટે સિવિલ અથવા મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ સુધી લાંબા થવું પડે છે તેથી લોકો ને પોતાના સ્થળ પર જવા વિલંબ અને સમય બગડે છે
શહેરના છેવાડા ના અને મધ્ય માં રેહેતા લોકોને સીટી બસ ની સુવિધા થી વંચિત છે
અહિયાં ના ચુટાયેલા કોર્પોરેટર ની ઓફીસ પણ ભાર્ગવ રોડ આવેલી છે સામાન્ય માનવી ની વાત કોર્પોરેશન ના અદિકારીઓ સાંભળતા નથી...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સીટી બસ ડમરું સર્કલ સુધી આવે છે તે બસો ભાર્ગવ રોડ સુધી લંબાવાની લોકો ની માંગણી છે.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.