વિસાવદર ડાક બઁગલા પ્લોટ ખાતેમહેતા કુટુંબ ના કુળદેવી મહાકાળી મન્દિરે અષ્ટમી નિમિતે હવનનુ આયોજન કરવામાં આવ્યું
વિસાવદર ડાક બઁગલા પ્લોટ ખાતેમહેતા કુટુંબ ના કુળદેવી મહાકાળી મન્દિરે અષ્ટમી નિમિતે હવનનુ આયોજન કરવામાં આવ્યુંવિસાવદર ડાકબઁગલાપ્લોટ ખાતેમહેતા કુટુંબ ના કુળદેવીમહાકાલી મન્દિર આવેલ છે લોકોની આસ્થાઅને શ્રધ્ધા સાથે જોડાયેલ છે ત્યારે માતાજી ને અન્નકોટ ધરવામાં આવેલ હતો અને આસો માસના નવરાત્રી માઆજે હવના ષ્ટમી ને દિવસે માતાજી નો હવન રાખવામાં આવેલહતો ત્યારે સમસ્ત મહેતા કુટુંબ દ્વારા માતાજી ના હવન તેમજ માતાજી ના હવન નું બીડું હોમવના દર્શન કરીને પરિવાર મા સુખશાંતિ માટે પ્રાર્થના કરેલ હતી અને માતાજી નો હવન પૂર્ણ થયેતમામ ગોઠી ભાયું દ્વારા માતાજી ના નિવેદ્ય નો પ્રસાદ લીધેલ હતો એઉપરાંતદરમહિનાની શુક્લપક્ષની અષ્ટમીના રોજપણબહેનોદ્વારામહાકાળી મન્દિરે હોમકરવામાં આવેછે અને માતાજી નાગુણગાનગાવામાંઆવેછે ત્યારે વર્ષનીબે નવરાત્રી જેમાં ચેત્રી નવરાત્રી તેમજ આસો નવરાત્રી મા પણ માતાજીના ગરબા તેમજ અતિભવ્યરીતે સમગ્ર મહેતાપરિવાર દ્વારા હોમકરવામાં આવેછેત્યારે લોકોશ્રધ્ધાથી વિસાવદરસ્થિતડાકબઁગલાપ્લોટ ખાતેઆવેલ મહાકાળી મન્દિરે સિસજુકાવીને માતાજીનાઆશીર્વાદ મેળવીને ધન્યતાઅનુભવેછેત્યારે માતાજી ના મન્દિરે બન્ને ટાઈમ આરતી સમયે પણ મોટીસઁખ્યા મા માતાજી ના ભક્તો મા ભાઈ ઓ તેમજ બહેનો પણ બહોળી સઁખ્યા મા જોડાયને આરતી નો લાભલયેછે
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
ડી જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.