અરવલ્લી જિલ્લાની તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાયી. - At This Time

અરવલ્લી જિલ્લાની તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાયી.


તા.૦૯/૧૨/૨૦૨૩ ના રોજ અરવલ્લી જિલ્લાની તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાયેલ જેમાં પ્રી-લિટીગેશનના ૯૧૬૭ કેસો મુકેલ હતા અને તેમાંથી ૧૯૭૦ કેસો ૨,૩૮,૩૮,૧૮૨/- રૂપિયા થી સેટલ થયા.
લોક અદાલત માં ૧૬૬૫ કેસો મુકેલ હતા તેમાંથી ૬૫૫ કેસો ૫,૪૨,૪૪,૭૯૫/- રૂપિયા થી સેટલ થયા.

સ્પેશ્યલ સિટિંગ ના કુલ ૨૦૩૬ કેસો મુકેલ જેમાંથી ૧૬૫૮ કેસો સેટલ થયા.

આમ, લોક અદાલતમાં કુલ ૪૨૮૩ કેસોનો સુખદ નિકાલ થયો.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.