મહિસાગર : કડાણા તાલુકાના લીમપુર ગામે કેવડાત્રીજ વ્રતની ઉજવણી કરવામાં આવી. - At This Time

મહિસાગર : કડાણા તાલુકાના લીમપુર ગામે કેવડાત્રીજ વ્રતની ઉજવણી કરવામાં આવી.


કડાણા તાલુકાના લીમપુર ગામે કેવડાત્રીજ વ્રતની ઉજવણી કરવામાં આવી

મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકાના લીમપુર ગામ ના હરસિદ્ધેસ્વર મહાદેવના મંદિર ખાતે કેવડાત્રીજ વ્રતનો પારંપરિક રીતે પૂજા અર્ચના નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ ત્રીજ નાં દીવસે શ્રી ગણેશ, મહાદેવ અને પાર્વતી માતા ની પૂજા અર્ચના શ્રી ભરતભાઈ એ. પંડ્યા દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થી કરવામાં આવી, અહીં ની બહેનો દ્વારા વાર્તા સાંભળી રાત્રિ દરમ્યાન જાગરણ કરી બીજાં દિવસે પારણા કરી વ્રત સમાપ્ત કરવામાં આવ્યાં હતાં.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.