પોરબંદરમાં યોગ કલાસ સ્થળે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ચીજ વસ્તુઓનું થયું વિતરણ - At This Time

પોરબંદરમાં યોગ કલાસ સ્થળે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ચીજ વસ્તુઓનું થયું વિતરણ


પોરબંદરના એ.સી.સી. કોલોની ખાતે ચાલતા યોગ કલાસમાં યોગસાધકોના બાળકોને ડો.બીપીન મોઢા અને ડો.સંજય મોઢાના તરફથી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યુ.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.