રામકૃષ્ણ તિવારી પરિવાર સાથે જૂના સોમનાથ મંદિર માં પૂજા અભિષેક કરી ધન્ય બન્યા…
આવતીકાલ તા.૨૩/૨૪ બે દિવસ દ્વારકા ખાતે અખિલ ભારતીય તીર્થ પુરોહિત મહાસભા નું સંમેલન યોજાનાર છે જેમાં ભારત ભર ના તીર્થ ના ભૂદેવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે જેમાં મુખ્યત્વે હાલ ની પરિસ્થિતિ ને ધ્યાને રાખી ભારત ના પ્રમુખ તીર્થ સ્થાનો માં સ્થાનિક તીર્થ પુરોહિત નું યોગ્ય રીતે માન સન્માન જળવાઈ રહે તેની ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને આ મુદ્દા પર સરકાર તાત્કાલિક જરૂરી નિર્ણય લેય તે વિશે સરકાર માં યોગ્ય રજૂઆતો કરવામાં આવશે...
ભારત ના અધ્યક્ષે વધુ જણાવેલ કે હાલ સરકાર દ્વારા પ્રમુખ સ્થાનો માં કોરિડોર ના કામો કરવામાં આવે છે તેમાં સ્થાનિક તીર્થ પુરોહિતો નું હિત જળવાઈ રહે તે રીતે કામ કરે સમગ્ર ભારત ના તીર્થો અને જ્યોતિર્લિંગ માં જે કોરિડોર થશે તેમાં તીર્થ પુરોહિતો પણ સાથ સહકાર આપશે પરંતુ સ્થાનિક પુરોહિતો નું પણ માન સન્માન જળવાઈ રહે તે રીતે કામ કરે...
બાઈટ - રામકૃષ્ણ તિવારી (અધ્યક્ષ - અખિલ ભારતીય તીર્થ પુરોહિત મહાસભા)
રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ પ્રાચી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.