સાબરકાંઠા જિલ્લાના - At This Time

સાબરકાંઠા જિલ્લાના


સાબરકાંઠા જિલ્લાના

હિંમતનગર તાલુકાના
ઈલોલ કનાઇ કાનડા ગ્રામ્ય વિસ્તારમાં એરીકેશન પાણી ની લાઇન લીકેજ હોવાથી પદૂષણ પાણી યથાવત

ઘણા સમયથી ઇલોલ ગામે વિસ્તારોમાં એરીકેશન પાણીની લાઈન જૂની હોવાના કારણે વારંવાર લીકેજ હોવાની ઘટનાઓ બનતી હોય છે છેલ્લા ત્રણેક વર્ષથી અમારા પતિનીતિ દ્વારા રજૂઆત કરવા છતાં પણ કંઈ નળાકાર આવ્યું નથી

હાલ પણ લાઈન લીકેજ હોવાથી પ્રદૂષણ પાણી આવી રહ્યું છે ટૂંક સમય પહેલા નવી લાઈન નખવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું પણ
હાલ તો ત્રણ માસથી આ કામ બંધ છે
આ વિશે વધુ વિગતો આગળ જાણો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.