રાજકોટ નંબર પ્લેટ વગરનાં વાહન પર ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ,વાહન ડિટેઇન થશે અને નંબર પ્લેટ લગાવ્યા બાદ વાહન છૂટશે
રાજકોટમાં ટ્રાફિક નિયમોનું પાલન થતું રહે તે માટે અવાર નવાર ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી છે,
શહેરમાં 17 માર્ચ થી 22 માર્ચ 2025 સુધી શહેરમાં નંબર પ્લેટ વગરની અથવા તૂટેલી કે વળેલી નંબર પ્લેટ વાળા વ્હિકલ લઈને નીકળતા વાહન ચાલકો વિરુધ્ધ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું,
આ ડ્રાઈવ દરમ્યાન 13 કાર અને 3406 ટુ વિહિલર ડિટેન કરવામાં આવી છે.
જ્યાં સુધી બીજી નંબર પ્લેટ લગાવવામાં ન આવે ત્યાં સુધી તે ગાડીને છોડવામાં આવી ના હતી.
એ અંગે ટ્રાફિક DCP પૂજા યાદવએ માહિતી આપી હતી.
રિપોર્ટર: પ્રકાશ ગેડીયા રાજકોટ
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
