હાઈસ્કુલમા ચોપડાનું વિતરણ કરવામા આવ્યુ
તલોદમા આવેલી સીડી પટેલ હાઇસ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા ચાલુ સાલે શાળાના હજારો બાળકોને ચોપડાનું વિતરણ કરવામા આવ્યુ હતું. જેમાં મંડળના સહમંત્રી પંકજ ખમારના જણાવ્યા અનુસાર, આ માટે અનેક દાંતાઓએ ફાળો આપ્યો હતો.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.