વિસાવદર મા મેધમહેર વહેલી સવારથી મેધરાજા નું આગમન ચારકલાક મા 4ઇંચ વરસાદ પડ્યો
વિસાવદર મા મેધમહેર વહેલી સવારથી મેધરાજા નું આગમન ચારકલાક મા 4ઇંચ વરસાદ પડ્યો
વિસાવદર મા વહેલી સવારે 4વાગ્યાં થી 8વાગ્યાં સુધીમાં 4ઇંચવરસાદ ખાબકીયો હવામાન વિભાગ ની આગાહીમુજબ વિસાવદર તાલુકા મા પણ વહેલીસવારથી મેધરાજા નું આગમન થયેલ હતું ત્યારે ડિઝાસ્ટ મેનેજમેન્ટ ના જણાવ્યા મુજબવહેલી સવારે ચાર વાગ્યાં થી આઠ વાગ્યાં સુધીમાં 100મિમિ એટલે કે ચાર ઇંચ વરસાદ પડીગયેલ હતો ત્યારે મોસમનો કુલ વરસાદ 2100મિમિ થયેલ છે તેવું સત્તાવાર સૂત્રોદ્વારા મીડિયાને જણાવેલ છે લાંબાવિરામ બાદમેધરાજા નું આગમન થતા જગતના તાત એટલેકે ખેડૂતો મા ખુશીજોવા મળેલ હતી હાલની સીઝનમાં મગફળી કપાસ એરંડા સોયાબીન જેવી મુરજાતી મોલાત ને આશીર્વાદ રૂપીવરસાદ વરસતા મુરજાતી મોલાત ને જીવતદાન મળેલ હતું ચારકલાક મા ચાર ઇંચ વરસાદ પડીજતા વિસાવદર ના એસટી બસ્ટેન્ડ રોડ ઉપર નદીચાલીરહીહોય તેવા દ્રષ્યો જોવા મળેલ હતા તો એસટી બસ્ટેન્ડ થી પોલીસ સ્ટેશન જવાનાં રોડ ઉપર બે ફુટ જેટલું પાણીભરાયેલ ભરાયગયેલ હતું અને અગાવપણ વિસાવદર મા અતિભારે વરસાદ પડેલ ત્યારે નગરપાલિકા ની પ્રિમોન્સૂન કામગીરી ના ધજીયાઉડેલ હતા ત્યારે વિસાવદર મા લાંબાસમય થયાવરસાદ ના વિરામ બાદ પ્રિમોન્સૂન ની કામગીરી કરવાને બદલેમાત્ર કાગળઉપર કામગીરી કરીને સઁતોસ માનતા નગરપાલિકા ના કર્મચારી ઓની લાંબા વિરામ બાદવરસાદ પડતા ત્યારે પણ નગર પાલિકા ની પ્રિમોન્સૂન કામગીરી ના ધજીયાઉડેલ હતાલખાય રહ્યું છે ત્યારે હજુપણ વિસાવદર મા મેધસવારી ચાલુજ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.