માળીયા હાટીના ગીર વિસ્તાર માં છેલા 2 દિવસથી અવિરત વરસાદ પડતાં મેઘલનદીમાં પુર
માળીયા હાટીના ગીર વિસ્તાર માં છેલા 2 દિવસથી અવિરત વરસાદ પડતાં મેઘલનદીમાં પુર
માળીયા હાટીના તથા ગીર વિસ્તારના ગામો માં હાલ ચોમાસું પૂર્ણ કળાએ ખીલ્યું છે અને મેઘરાજાનો હેત વરશી રહ્યો છે ત્યારે આજે માળિયા હાટીના ગામને સીમાડે વહેતી મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું આ ઘોડાપૂર મેઘલ નદીની વચ્ચે આવેલ સિદ્ધેશ્વર મંદિરની 6 ફૂટ ની શિવલિંગ પર મેઘરાજા એ કર્યો જલા અભીષક કર્યો હતો અને મંદિરની અંદર પચ ફૂટ જેટલું પાણી ભરાયુ હોય જાણે દેવોના દેવ મહાદેવ મેઘલ નદીની અંદર સાધના માં લીન હોય તેવી ઝાંખી થતી હતી
જોકે છેલા વે દિવસમાં 5 થી વધુ ઈચ વરસાદ પડતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં શાક માર્કેટ રોડ, મફત પ્લોટ, જલારામ મિલ વિસ્તાર સહિત નીચાણ વાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા અને વરસાદથી ખેડૂતો અને આમ જનતા ચાલુ વરસાદના અસહ્ય ઉકળાટ બાદ ની ઠંડકથી ખુશ ખુશ થઈ ગયા હતા...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.