વિસાવદર તાલુકાના ગામડામાં પણ જોવા મળિયો ઉતરાયણ પર્વ નો માહોલ
વિસાવદર તાલુકાના ગામડામાં પણ જોવા મળિયો ઉતરાયણ પર્વ નો માહોલ
વિસાવદર
વિસાવદર તેમજ આજુ બાજુના ગામડામાં પણ આજે ઉતરાયણ પર્વનો માહોલ જોવા મળ્યો છે. લોકો આજે મકારસ્ક્રાંતિ એટલે કે સૂર્ય મકર માં પ્રવેશ કરતો હોય, તે સમયે દાન પુણ્ય કરવાથી ઘણો લાભ થાય છે, તેવી લોક વાયકાને અનુલક્ષી લોકો આજે ગામડામાં ગાયોને ઘાસ નાંખે છે સાથે સાથે ગરીબ, બ્રાહ્મણ, બાળકોને મીઠાઈ આપે છે. આમ, અત્યારે લોકો પતંગ ચાગાવવા સાથે ઉતરાયણ પર્વનો આનંદ લઈ રહ્યા છે.ગામડાની પ્રજા જીવ દયા પ્રેમી વધારે હોવાથી પશુ પક્ષીનો પણ ખ્યાલ રાખી પર્વ માણી રહ્યા છે.
રિપોર્ટ ભનુભાઇ સાસિયા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.