માળીયા હાટીના ખાતે ગૌ પ્રેમી આવ્યા ગૌ ને વહારે - At This Time

માળીયા હાટીના ખાતે ગૌ પ્રેમી આવ્યા ગૌ ને વહારે


આજના મકરસંક્રાતિ તહેવાર નિમિતે લોકો દાન પુન કરતા હોય છે ખાસ કરીને લોકો ગૌ દાન કરતા હોય છે.

મકરસંક્રાતિ તહેવારને લઈ માળીયા હાટીના ગૌ પ્રેમીઓ દાન એકઠું કરી ગૌ માટે આખું વર્ષ સેવા કરતા હોય છે. ત્યારે શ્રી હાટી ક્ષત્રિય યુવક મંડળ ગૌ સેવા સમિતિ તેમજ માળીયા હાટીના પાંજરાપોળ સમિતિના તેમજ કામધેનુ ગૌ સેવા દ્વારા ગૌ પ્રેમી દ્વારા ઉત્સાહ ભેર છૂટા હાથે દાન તેમજ અનાજ , ખોળ ,કપાસ, ભુસા, ગોળ સહિત વસ્તુઓ આપવામાં આવી હતી ગૌ પ્રેમીઓ દ્વારા લોકો ને દાન કરવાની અપીલ કરી રહ્યા છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon