પશુઓની ઉંમર ઓછી દર્શાવીને દંડના લાખો ચાઉં કરવાનું કૌભાંડ
ગાંધીનગર મહાનગરપાલિકાનો ઢોર ડબ્બો છેલ્લા ઘણા દિવસોથી વિવાદમાં રહ્યો છે ત્યારે આ વખતે પશુપાલકો દ્વારા વેટરનરી ડોક્ટર દ્વારા પશુઓની ઓછી ઉંમર દર્શાવીને દંડની રકમનું લાખો રૃપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જેના પગલે કોર્પોરેશનનું તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. બીજી બાજુ મેયર સંગઠન દ્વારા પણ આ મામલાને ગંભીરતાથી લઈ કરીને પગલાં ભરવા માટેની ખાતરી આપવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.