સિધ્ધપુર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ચોમાસાની ઋતુ હોઇ શહેરી વિસ્તારમાં પાણી દ્વારા તથા મચ્છરજન્ય રોગચાળો ન થાય તે માટે ડોર ટુ ડોર સર્વેલન્સ.
તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રેખાબેન નાયક દ્વારા
સિધ્ધપુર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ચોમાસાની ઋતુ હોઇ શહેરી વિસ્તારમાં પાણી દ્વારા તથા મચ્છરજન્ય રોગચાળો ન થાય તે માટે આરોગ્ય ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ સઘન સર્વેલન્સ કરવામાં આવેલ
જેમાં રસ્તાઓમાં પડેલા ખાડા , પક્ષી કુંડ , ટાયરોમાં ભરાતું પાણી તેમજ અન્ય એકત્રિત થયેલ પાણીમાં દવા નાખી તથા એનો યોગ્ય નિકાલ કરયો એની સાથે સાથે પાણીના સંપ માં પણ ક્લોરીનેશનની કામગીરી બરાબર છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી હતી.
રિપોર્ટર: - પાટણ બયુરો ચિફ યોગેશ જોષી
9722785185
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.