અયોધ્યામાં રામલલ્લા બિરાજે તે પૂર્વે રાજકોટમાં યોજાશે છ દિવસીય મહોત્સવ, શોભાયાત્રા નીકળશે
શ્રીરામનું 51 ફૂટનું ઊંચું કટઆઉટ મુકાશે, 35 ફૂટ ઊંચી અયોધ્યા જેવા મંદિરની પ્રતિકૃતિ બનાવશે
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિનું સ્થાપન થનાર છે તે પૂર્વે રાજકોટને અયોધ્યામય કરવાનું આયોજન સનાતન ધર્મ રક્ષક સમિતે કર્યું છે. 17થી 22 જાન્યુઆરી દરમિયાન રાજકોટમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. 17મીએ શોભાયાત્રા નીકળશે. દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. મહોત્સવ સ્થળે સરયુ નદી પણ બનાવાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.