બોટાદ બ્રેકીંગ
ભીમનાથ ખાતે નીલકા નદીમાં આવ્યા નવા નીર.
નદી 2 કાંઠે વહેતી થઈ.
પંથક તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદ ના પગલે નવા નીરની આવક થઈ.
નદીના પટમાં આવેલ તમામ ચેકડેમ ઓવરફલો થયા.
વરસાદી પાણીની નદીમાં આવક થતાં ખેડૂતોમાં ખુશી.
નદીના પટમાં આવેલ મસમોટી શિવલિંગ અને દેરી પાણીમાં ગરકાવ થઈ.
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.