જસદણ માં તાલુકા માં 1962 માં કોલ માં બમણો વધારો - At This Time

જસદણ માં તાલુકા માં 1962 માં કોલ માં બમણો વધારો


જસદણ માં તાલુકા માં 1962 માં કોલ માં બમણો વધારો
હાલ ની લમપી બીમાર માં અત્યારે 1962 ની કોલ કરનાર ની સંખ્યા માં વધારો જોવા મળ્યો છે ત્યારે દરેક ગામ એક 1962 ના પ્રોજેક્ટ કો -ઓર્ડીનેટર દ્વારા દરેક ગામ ના સરપંચ તેમજ ગામના આગેવાનો આગ્રહ કરવામાં આવ્યો છે ગામ ના લોકો એક સાથે કેસ નોંધાવે જેથી બીજી વખત એક ગામ ના કેસ લેવામાં કોઈ ગામ આ સેવા થી વંચિત ના રહી જાય


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.