માળીયા હાટીનામાં શ્રાવણ માસના પહેલા સોમવારે વહેલી સવારથી શિવાલયોમાં ભક્તો દ્વારા હર હર મહાદેવથી ગુંજી ઉઠયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uvx54nobfqrxzfpd/" left="-10"]

માળીયા હાટીનામાં શ્રાવણ માસના પહેલા સોમવારે વહેલી સવારથી શિવાલયોમાં ભક્તો દ્વારા હર હર મહાદેવથી ગુંજી ઉઠયું


માળીયા હાટીનામાં શ્રાવણ માસના પહેલા સોમવારે વહેલી સવારથી શિવાલયોમાં ભક્તો દ્વારા ભગવાન શિવને અભિષેક કરવામાં આવ્યો તેમજ જલા અભિષેક, બીલીપત્ર, ફૂલ, કમળ ચડાવવા માં આવ્યા હતા

બપોર બાદ માળેશ્વર મંદિર ખાતે ગીર જંગલ નો શણગાર કરવામાં આવ્યો હતો આ દર્શન કરવા શિવ ભક્તો ઉમટી પડ્યા હતા ભકતોએ દર્શનકરી ધન્યતા અનુભવી હતી

માળીયા હાટીનામાં માળેશ્વર મહાદેવ મંદિરમાં માળેશ્વર દાદાની મહા આરતી શંખના નાદે, ઢોલના ધબકારે, શરણાઈના શુરે કરવામાં આવી આરતીમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોએ લાભ લીધો

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]