ધંધુકા ફેદરા રોડ પર ફેદરા પાસે બાઈક ચાલકે સ્ટેરીંગ પર થી કાબૂ ગુમાવતા અકસ્માત
ધંધુકા ફેદરા રોડ પર ફેદરા પાસે બાઈક ચાલકે સ્ટેરીંગ પર થી કાબૂ ગુમાવતા અકસ્માત
અમદાવાદ જીલ્લા ના ધંધુકા ફેદરા રોડ પર ફેદરા પાસે બાઈક ચાલકે સ્ટેરીંગ પર થી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો
મળતી માહિતી પ્રમાણે ગઈકાલે રાત્રે ૧૧:૦૦ વાગ્યા ની આસપાસ ધંધુકા થી તેમની બહેનને મળીને સાણંદ જતા હતા. ત્યારે ફેદરા પહેલા બાઈક ચાલક મેલાભાઈ ભરતભાઈ ઠાકોર રહે માધવ નગર સાણંદ અમદાવાદ ઉંમર 25 વર્ષ
ધંધુકા તેમની બહેનને મળીને સાણંદ જતા હતા તે વખતે ફેદરા પાસે બાઈક નુ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો ધંધુકા ના પત્રકાર સી કે બારડ ત્યાંથી પસાર થતા વ્યક્તિને બેભાન અવસ્થામાં જોતા 108 ને ફોન કરતા તુરંત ફેદરા થી 108 આવેલ અને 108 ના ફેદરા પાયલોટ ઈસ્માઈલભાઈ ભોહરિયા તેમજ ઈ એમ ટી નિલેશભાઈ બારૈયા દ્વારા તેમને વધારે સારવાર માટે આર એમ એસ હોસ્પિટલ ધંધુકા ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બાઈક નંબર G J 08 D B 0720
પાઈલોટ ઈસ્માઈલભાઈ ભોહરિયા
ઈ એમ ટી નિલેશભાઈ બારૈયા
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.